“ગુજરાતની પ્રાથમિક શાળાના શિક્ષક હવે લોકતંત્રના મંદિર સંસદ ભવનમાં”

 “ગુજરાતની પ્રાથમિક શાળાના શિક્ષક હવે લોકતંત્રના મંદિર સંસદ ભવનમાં” 

ગુજરાતના પ્રાથમિક શિક્ષક તરીકે સન્માનનીય અને હાલ સાબરકાંઠા લોકસભા બેઠકના સાંસદ શ્રીમતી શોભનાબેન બારૈયાના સન્માન સમારોહમાં ઉપસ્થિત રહી આગામી કાર્યકાળ માટે ખૂબ ખૂબ અભિનંદન સહ શુભેચ્છાઓ પાઠવી.


Comments